Cannes 2022: થાઈ સ્લિટ સૈટિન ડ્રેસ પહેરીને ઈંટરનેટ પર છવાઈ ગઈ હિના ખાન, જુઓ ફોટો
ટીવી સ્ટાર હિના ખાન (Hina Khan) હાલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવેલમાં (Cannes Film Festival 2022) પોતાના હુસ્નનો જલવો બતાવી રહી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવેલમાં હિનાના ઘણા લુક જોવા મળ્યા છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. એક વાર ફરીથી હિના પોતાના લુકથી કહેર વરસાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિના ખાને કાન્સ ફિલ્મ ફેસ્ટિવેલમાં બ્લુ કલરની સિલ્ક ડ્રેસમાં કેટલાક ફોટો શેર કર્યા છે. આ ડ્રેસમાં હિના ખાન એકદમ કયામત લાગી રહી છે.
હિના ખાને જે ફોટો શરે કર્યા છે તેમાં તે એક કારમાંથી નિકળતી દેખાઈ રહી છે. તેની અદાઓ અને સુંદરતા તરફ લોકો આકર્ષિત થઈ રહ્યા છે.
ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા બાદ એક કલાકની અંદરમાં જ હિના ખાનના આ ફોટોને 2 લાખથી પણ વધુ વ્યુ મળી ચુક્યા છે.
હિના ખાનની અદાઓ અને સુંદરતાની ફેન્સથી લઈને સેલિબ્રીટી પણ પ્રસંશા કરી રહ્યા છે.
કોઈ ફોટોમાં હિના પોતાના સિજલિંગ લેગ્સને ફ્લોન્ટ કરી રહી છે તો કોઈ ફોટોમાં ગ્લેમરસ પોઝ આપતી દેખાઈ રહી છે.