Outfit: કેમેરાની સામે ફરીથી Hina Khanએ બતાવ્યો કિલર લૂક, શર્ટ નીચે કરીને આપ્યા આવા હૉટ પૉઝ, ભડક્યા ફેન્સ......
Hina Khan Trolled For Her Outfit: ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશ્યલ મીડિયા પર હંમેશા પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેને તસવીરો શેર કરી છે, જે પછી તેને ખુબ ટ્રૉલ કરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિના ખાન જ્યારથી ઉમરાહ કરીને આવી છે, ત્યારથી તેને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ટ્રૉલ કરવામાં આવી રહી છે. હિના ખાનની ગ્લેમરસ તસવીરોને લોકો હઝમ નથી કરી શકતા.
તાજેતરમાં જ એકવાર ફરીથી હિના ખાને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોતાના લેટેસ્ટ તસવીરો શેર કરી દીધી છે. જે પછી લોકો તેના પર ગુસ્સે ભરાયા છે, અને ખરી ખોટી સંભળાવવા લાગ્યા છે.
લેટેસ્ટ તસવીરોમાં હિના ખાને બ્લેક એન્ડ વ્હાઇટ પેન્ટની સાથે એક બ્લેક શર્ટ પહેરેલો છે, જેને તેને પોતાની એક સાઇડની નીચે ખિસકાવી દીધો છે.
બૉલ્ડ આઇઝ, ન્યૂડ મેક્પ અને ખુલ્લા વાળમાં હંમેશાની જેમ હિના ખાન કેર વર્તાવતી દેખાઇ રહી છે. ફેન્સ તેની આ તસવીરો પર જબરદસ્ત પ્રેમ પણ લૂંટાવી રહ્યાં છે.
કેટલાક એવા પણ છે, જે તેને ઉમરાહની યાદ અપાવી રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે કે, ઉમરાહ કર્યાના તરત જ બાદ હિના ખાને આવા ડ્રેસ પહેરવાના શરૂ કરી દીધા. લોકો જબરદસ્ત રીતે તેને ટ્રૉલ કરી રહ્યાં છે.
હિના ખાન ટીવીથી ઓટીટી પ્લેટફોર્મ સુધી ધમાલ મચાવી ચૂકી છે. એક્ટ્રેસને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની અક્ષરા તરીકે ઓળખે છે.
હિના ખાન ‘કસૌટી જિંદગી કી 2’માં કોમોલિકાની ભૂમિકા નિભાવી ચૂકી છે. તે ‘બિગ બૉસ’માં પણ દેખાઇ ચૂકી છે.