માલદીવમાં વેકેશન મનાવવા ગઇ નાગિન બનીને તહેલકો ચમાવનારી આ એક્ટ્રેસ, બિકીનીમાં શેર કરી હૉટ તસવીરો.....
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ સુરભિ જ્યોતિ આજકાલ પોતાના મિત્રોની સાથે માલદીવમાં પોતાનુ વેકેશન ગાળી રહી છે. સુરભિ જ્યોતિએ આ દરમિયાન પોતાના કેટલાય ફોટોઝ અને વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે. આ તસવીરોમાં તે સુંદર બિકીની ટૉપ અને સ્કર્ટમાં દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાલદીવમાં સુરભિએ એકવાર ફરી બિકીની ટૉપ અને સ્કર્ટ પહેરીને પોતાનો દિલકશ અંદાજ બતાવ્યો છે. ફન્સ તેના આ અંદાજને ખુબ પસંદ કરી રહ્યાં છે.
પોતાના નવા કૂલ અવતારમાં તે સમુદ્ર કિનારે મસ્તી કરતી દેખાઇ રહી છે.
સુરભિ જ્યોતિએ પોતાના માલદીવ વેકેશનની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સોશ્યલ મીડિયા પર સુરભિ જ્યોતિના લાખો ફોલોઅર્સ છે.
તસવીરો શેર કરતાં તેને કેપ્શનમાં લખ્યું- ટ્રિપી ઔર હિપ્પી...
કામની વાત કરીએ તો સુરભિએ તાજેતરમાં જ ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી 'કુબૂલ હૈ 2.0'માં કામ કર્યુ છે, જેમાં તે કરણ સિંહ ગ્રોવરની સાથે દેખાઇ રહી હતી.
આ પહેલા તેને વર્ષ 2012માં ટીવી પર 'કુબૂલ હૈ'માં પણ કર્યુ હતુ. આ શૉની નવી સિઝનમાં મંદિરા બેદી, આરિફ જકારિયા, સૌરભ રાજ જૈન, નેહલક્ષ્મી અય્યર અને પ્રિયલ ગોરે પણ તેની સાથે કામ કર્યુ છે.
સુરભિ જ્યોતિ