વાદળી આકાશમાં ચાંદની જેમ ચમક્યુ Ananya Pandeyનુ હૂસ્ન, ઓરેન્જ બિકીની પહેરીને ધડકાવી દીધુ ફેન્સનુ દિલ, જુઓ......
મુંબઇઃ આજે અનન્યા પાંડેએ સોશ્યલ મીડિયા પર ઓરેન્જ બિકીનીમાં તસવીરો શેર કરી છે, જેને જોઇ ફેન્સનુ દિલ પણ વધારે જોરથી ધડકવા લાગ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપર વાદળી આસામાન અને નીચે અનન્યા પાડેનુ બિમિસાલ હૂસ્ન. ચર્ચા તો થવાની જ હતી અને થઇ રહી છે.
અનન્યા પાંડે આ અઠવાડિયે માલદીવ પહોંચી હતી. જ્યાંથી તેને શાનદાર તસવીરો શેર કરી છે. અનન્યા પાંડે માલદીવમાં ખુબ એન્જૉય કરતી દેખાઇ રહી છે.
માલદીવ બૉલીવુડ સેલેબ્સનુ ફેવરેટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. શૂટિંગમાંથી સમય મળતાં જ સેલેબ્સ ત્યાં પહોંચી જાય છે, અને આજકાલ કરિના કપૂર અને અનન્યા પાંડે ત્યાં હૉલિડે એન્જૉય કરી રહ્યાં છે.
અનન્ય પાંડે હંમેશા પોતાના લૂક્સ અને સ્ટાઇલને લઇને ખુબ ચર્ચામાં રહે છે, અને તેની આ લેટેસ્ટ તસવીરો પણ ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
અનન્યા પાંડેની આ તસવીરો પર ફેન્સ જોરદાર રિએક્શન્સ આપી રહ્યાં છે, અને કૉમેન્ટ પણ કરી રહ્યાં છે. તાજેતરમાં જ પોતાના નવા પ્રૉજેક્ટની જાહેરાત કરી છે. ફિલ્મનુ ટાઇટલ ‘ખો ગયે હમ કહાં’ છે, જેમાં અનન્યા પાંડે સિદ્ધાંત ચતુર્વેદી સાથે દેખાશે. ફિલ્મ શરૂ થયા પહેલા અનન્યા પાંડે હૉલિડે પર છે.