Jannat Zubair Photos: કેપટાઉનમાં શોર્ટ્સ પહેરીને સનશાઈનમાં ચમકતી દેખાઈ જન્નત જુબેર
gujarati.abplive.com
Updated at:
09 Jun 2022 03:42 PM (IST)
1
જન્નત ઝુબૈરનું નામ પ્રખ્યાત ટીવી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. જન્નતે બાળ કલાકાર તરીકે ટીવીની દુનિયામાં પદાર્પણ કર્યું હતું. આ પછી અભિનેત્રી ઘણી ટીવી સીરિયલ્સમાં પણ જોવા મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ દિવસોમાં જન્નત ઝુબૈર રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 12ના શૂટિંગમાં વ્યસ્ત છે.
3
ખતરોં કે ખિલાડીનું શૂટિંગ કેપટાઉનમાં ચાલી રહ્યું છે, અભિનેત્રી પણ શોની આખી ટીમ સાથે કેપટાઉનમાં છે.
4
અહીંથી જન્નત ઝુબૈરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રી સૂર્યપ્રકાશમાં ચમકતી જોવા મળી રહી છે.
5
જન્નત પિંક કલરના શોર્ટ્સમાં અદ્ભૂત પોઝ આપ્યા છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
6
જન્નત કેપટાઉનની ધરતી પરથી સતત પોતાની તસવીરો શેર કરતી રહે છે.
7
image 5