Sizzling Pics: બ્લૂ ડ્રેસમાં Kanika Mannએ વટાવી તમામ હદો, કાતિલઓથી વધી સુંદરતા, જુઓ......
Kanika Mann Sizzling Pics: કનિકાને ટીવીની સંસ્કાર ઇમેજ વાળી એક્ટ્રેસમાં ગણવામાં આવે છે, પરંતુ રિયલ લાઇફમાં કનિકા એકદમ હૉટ અને બૉલ્ડનેસ વાળલી છે. સોશ્યલ મીડિયા પર તે ફેન્સના હોશ ઉડાવી દેછે, તેને તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર બ્લૂ ડ્રેસમાં અંગડાઇ લેતા બૉલ્ડ તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવી એક્ટ્રેસ કનિકા માન (Kanika Mann) આજકાલ ટીવીના એડવેન્ચર શૉ 'ખતરો કે ખિલાડી' સિઝન 12 માં જઇને સ્ટન્ટબાજી કરી રહી છે, અને બીજીબાજુ કનિકા માન સંસ્કાર ઇમેજ છોડીનો હૉટ બની રહી છે. તેને તાજેતરમાં જ હૉટ તસવીરો શેર કરી છે.
ટીવી જાણીતી અભિનેત્રી કનિકા માનએ તાજેતરમાં જ બ્રાઇડલ લૂકમાં સિઝલિંગ તસવીરો શેર કરી હતી. જે ફેન્સને ખુબ પસંદ આવી હતી.
ટીવીના શૉ ‘ગુડુન તુમ સેના હો પાયેગા’માં ગુડુનની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે જાણીતી થયેલી કનિકા માન અલગ અલગ તસવીરો શેર કરે છે.
એક તસવીરોમાં કનિકા માને ઓરેન્જ રંગની બિકીની પહેરીને તસવીરો શેર કરી છે, નાના પડદાની આ હીરોઇનના લેટેસ્ટ લૂક પર ફેન્સ પણ ફિદા થઇ ગયા છે.
સોશ્યલ મીડિયા પર કનિકા માન ખુબ એક્ટિવ રહે છે, તસવીરો ઉપરાંત ફની રીલ વીડિયોમાં પણ તે ફેન્સનુ મનોરંજન કરતી રહે છે.
v
કનિકા માનને બૉલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટની કૉપી અને હમશકલ પણ કહેવામાં આવી રહી છે, તેને આલિયા ભટ્ટ સાથે કમ્પેર કરવાને લઇને તે ચર્ચામાં છવાયેલી છે.