Karishma Tanna Wedding Anniversary: કરિશ્મા તન્નાના લગ્નને એક વર્ષ પૂર્ણ, જાણો રોમેન્ટિક લવસ્ટોરી
બોલીવુડની જાણીતી અભિનેત્રી કરિશ્મા તન્ના આજે તેની પ્રથમ લગ્નની વર્ષગાંઠ ઉજવી રહી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કેવી રીતે પતિ વરુણ બંગેરા સાથે કરિશ્માની રોમેન્ટિક લવ સ્ટોરી શરૂ થઈ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગયા વર્ષે 5 ફેબ્રુઆરી 2022ના રોજ કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાએ એકબીજાને પોતાના જીવનસાથી બનાવ્યા હતા.
કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાની લવ સ્ટોરી થોડી રસપ્રદ અને ફેબ્યુલ છે. તેના એક્સ બોયફ્રેન્ડ ઓપન પટેલ સાથેના બ્રેકઅપ બાદ કરિશ્મા તન્નાના જીવનમાં મોટો વળાંક આવ્યો.
એક દિવસ કરિશ્માના કોમન ફ્રેન્ડે કરિશ્મા તન્નાનો પરિચય રિયલ એસ્ટેટ બિઝનેસમેન વરુણ બંગેરા સાથે કરાવ્યો હતો.
અભિનેત્રી કરિશ્મા અને બિઝનેસમેન વરુણની પહેલી મુલાકાત પછી ધીમે ધીમે તે મિત્રતામાં બદલાઈ ગઈ. આ પછી કરિશ્મા તન્ના અને વરુણ બંગેરા એકબીજાને ડેટ કરવા લાગ્યા.
કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાના સંબંધોની ખાસ વાત એ હતી કે બંનેએ ઘણો સમય એકબીજાને ડેટ કર્યા બાદમાં ગયા વર્ષે પોતાના સંબંધોને લગ્નનું નામ આપ્યું હતું.
બી-ટાઉન અભિનેત્રી કરિશ્મા તન્ના આજે પતિ વરુણ બંગેરા સાથે તેની પ્રથમ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે.
ગયા વર્ષે 5 ફેબ્રુઆરી 2022ના રોજ કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાએ એકબીજાને પોતાના જીવનસાથી બનાવ્યા હતા.