બ્લેક ડ્રેસમાં કાતિલ અદાઓ સાથે યુવા એક્ટ્રેસ Jannat Zubairએ કરાવ્યુ ફોટોશૂટ, જુઓ હૉટ Photos........
Jannat Zubair Photos: જન્નત ઝૂબેર (Jannat Zubair) નું નામ ટીની જાણીતી અને પૉપ્યુલર એક્ટ્રેસમાં સામેલ છે. જન્નત ઝૂબેર બેશક આજકાલ ભાગ્યેજ કોઇ ટીવી શૉમાં દેખાય છે, પરંતુ સોશ્યલ મીડિયા પર તે ખુબ એક્ટિવ રહે છે, ફેન્સ પણ તેને જોવા માટે તરસી રહ્યાં છે, ત્યારે તેનુ નવુ ફોટોશૂટ વાયરલ થયુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજન્નત ઝૂબેરને સોશ્યલ મીડિયા સેન્સેશન પણ કહેવામાં આવે છે, તેના ચાહકોનુ લિસ્ટ બૉલીવુડ એક્ટ્રેસથી કમ નથી.
આજકાલ જન્નત ઝૂબેર (Jannat Zubair) માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે, વેકેશન સ્પૉટ પરથી જન્નત ઝૂબેર કેટલાક વીડિયો અને તસવીરો પૉસ્ટ કરી છે.
એક્ટ્રેસ આ તસવીરોમાં બ્લેક કલરની વનપીસ બિકીની પહેરીને દેખાઇ રહી છે, જેના પર કેટલીય સિલ્વરની ચેઇન લપેટેલી છે.
આ તસવીરોમાં જન્નત ઝૂબેર એકદમ સુંદર લાગી રહી છે, જે ફેન્સને દિવાના બનાવી રહી છે.
જન્નત ઝૂબેરના ઇન્સ્ટાગ્રામ પર 41.9 મિલિયન ફોલોઅર્સ છે, જે સતત વધી જ રહ્યાં છે.