Lock Upp બાદ વધુ ગ્લેમરસ થઇ ગઇ છે Anjali Arora, તસવીરોમાં જોવા મળ્યો એક્ટ્રેસનો હૉટ અંદાજ
મુંબઇઃ ઇન્ટરનેટ સેન્સેશન અંજલિ અરોડા (Anjali Arora) પહેલા જ પોતાના બૉલ્ડ અંદાજ માટે જાણીતી છે. પરંતુ 'લૉક અપ' બાદ એક્ટ્રેસ વધુ બૉલ્ડ થઇ ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંજલિ અરોડાએ ગ્લેમરસ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ઓરેન્જ કલરના આઉટફિટમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
આ પહેલા પણ અંજલિ અરોડાએ ઇન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે યલો ક્રૉપ ટૉપમાં અલગ અલગ કિલર પૉઝ આપી રહી હતી.
તસવીરમાં તમે જોઇ શકો છો કે યલો ડીપ નેક ક્રૉપ ટૉપ અને બ્લેક ટ્રાઉઝરમાં અંજલિ અલગ અલગ અદાઓ બતાવી રહી છે.
આ આઉટફિટની સાથે અંજલિએ પોતાના વાળોને અલગ હેર સ્ટાઇલમાં બનાવીને રાખ્યા છે, સામાન્ય રીતે અંજલિ અરોડા વાળને ખુલ્લા રાખે છે કે જુડો બનાવે છે.
અંજલિ અરોડા તાજેતરમાં જ કંગના રનૌતના રિયાલિટી શૉ 'લૉક અપ' માં દેખાઇ હતી. શૉ દરમિયાન એક્ટ્રેસ ખુબ ચર્ચામાં રહી હતી.
'લૉક અપ'માં અંજલિ પોતાની ગેમ ઉપરાંત સ્ટેન્ડપ કૉમેડિયન મુનવ્વર ફારુકી સાથે દોસ્તીને લઇને પણ ચર્ચામાં રહી હતી.