Miesha iyer Photos: લાલ પરી બની મીશા અય્યરે રણમાં કરાવ્યુ કિલર ફોટોશૂટ, તસવીરોએ ચઢાવ્યો ઇન્ટરનેટનો પારો
Miesha iyer Pics: બિગ બૉસ ફેમ મીશા અય્યરે એકવાર ફરીથી પોતાની સિઝલિંગ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે, આ ફોટોશૂટમાં મીશા અય્યર રેડ લેંઘો પહેરીને ખુબ સુંદર લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીશા અય્યરે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે રણમાં તપતી બપોરમાં પોતાની હૉટનેસ બતાવી રહી છે.
તસવીરોમાં મીશા અય્યર રેડ લેંઘો પહેરીને રણન રેતમાં બેસીને પૉઝ આપી રહી છે, તેનો આ લૂક ખુબ ગૉર્ઝિયસ લાગી રહ્યો છે.
એક્ટ્રેસે પોતાનો આ દિલકશ લૂક રેડ દુપટ્ટા, ખુલ્લા કર્લી વાળ અને ગ્લૉસી મેકઅપની સાથે કમ્પલેટ કર્યો છે.
મીશા અય્યરની એક એક તસવીરો જોઇને ફેન્સ પણ ચોંકી રહ્યાં છે, અને તેના હૂસ્નની ભપુર પ્રસંશા કરી રહ્યાં છે.
આ તસવીરોમાં પોતાના દુપટ્ટાથી રમતી મીશા અય્યર વધુ હસીન લાગી રહી છે, અને પોતાના ક્લીવેજ પણ ફ્લૉન્ટ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, મીશા અય્યરે બિગ બૉસની 15મી સિઝનમાં ભાગ લીધો હતો, જે પછી તેની ફેન ફોલોઇંગમાં તગડો ઉછાળો જોવા મળી રહ્યો હતો.
મીશા અય્યર