Nikki Tamboli: ટીવી સ્ટારે બૉલ્ડ બ્લૂમાં કરાવ્યુ શાનદાર ફોટોશૂટ, કેપ્શન પર ફેન્સ ફિદા, જુઓ તસવીરો...........
Nikki Tamboli Viral Video: ટેલિવિઝનની સ્ટાર એક્ટ્રેસ અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પૉપ્યૂલર થઇ ચૂકેલી હીરોઇને નિક્કી તંબોલી (Nikki Tamboli) આજકાલ ખુબ ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ નિક્કી તંબોલીનુ નામ ઇડી તપાસમાં પણ ઉછળ્યુ છે. પરંતુ આ બધાની વચ્ચે તે સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ થઇ ચૂકી છે. તેને તાજેતરમાં જ ફરી એકવાર પોતાનો બૉલ્ડ અને સેક્સી અંદાજ ફેન્સ સામે શેર કર્યો છે.
નિક્કી તંબોલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો અંદાજ ખુબ જ સેક્સી છે, આમાં તે પોતાની સેક્સી બૉડી અને લેગ્સને ફ્લૉન્ટ કરી રહી છે.
નિક્કી તંબોલીને વીડિયોની સાથે તસવીરો પણ શેર કરી છે, ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.આ વીડિયોમાં એક્ટ્રેસે એક કિલર લૂક અપનાવ્યો છે. અક્ટ્રેસ ક્રૉપ ટૉપ અને થાઇ હાઇ સ્લિટ સ્કર્ટમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે.
એક્ટ્રેસનો આ વીડિયો ઘરમાં જ ફોટોશૂટ દરમિયાનનો છે. આ ઉપરાંત તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો સ્ટનિંગ લુક જોવા મળી રહ્યો છે.
નિક્કીને સાચી ઓળખ સલમાન ખાનના શો 'બિગ બોસ' 14 થી મળી હતી. નિક્કી તંબોલીએ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.
'બિગ બોસ' પછી તેના ફેન્સની યાદી ઘણી લાંબી થઈ ગઈ છે. 'બિગ બોસ' સિવાય નિક્કી તંબોલી 'ખતરો કે ખિલાડી'માં પણ જોવા મળી છે. ટૂંક સમયમાં તે 'ઝલક દિખલા જા'માં પણ સ્પર્ધક તરીકે જોવા મળશે.
(તમામ ફોટો સોર્સ - નિક્કી તંબોલીનું ઈંસ્ટાગ્રામ)