નિયા શર્માએ HOT PANTમાં શેર કરી બોલ્ડ તસવીર, કોમેન્ટ સેક્શન કર્યું લોક
ટીવી એક્ટ્રેસ નિયા શર્મા તેના બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહેતી હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિયા શર્માએ ફરી એકવાર પોતાની તસવીરો પોસ્ટ કરી છે. નિયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
નિયા શર્માએ બ્લેક ક્રોપ ટોપ અને ડેનિમ હોટ પેન્ટમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે.
નિયા શર્માએ તેના ગળામાં નેકલેસ પહેર્યો છે, જે તેના દેખાવને વધુ આકર્ષક બનાવે છે.
તસવીરોમાં નિયા શર્મા અલગ અંદાજમાં પોઝ આપી રહી છે. દરેક તસવીરમાં તેની સ્ટાઈલ અલગ-અલગ દેખાય છે. કોમેન્ટ બોક્સ લોક હોવાના કારણે ફેન્સ કોમેન્ટ કરી શકતા નથી.
નિયાની આ તસવીરોને ઘણી લાઈક્સ મળી રહી છે. નિયા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 7 મિલિયન ફોલોઅર્સ છે.
નિયા શર્માને એશિયાની ત્રીજી સૌથી સેક્સી મહિલાનો ખિતાબ પણ મળ્યો છે. નિયા છેલ્લે ટીવી પર નાગિન 3માં જોવા મળી હતી.
તમામ તસવીરો નિયા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.