Photos: ડિઝ્ની પ્રિંસેસ બનીને ભારતીના શોમાં પહોંચી નિક્કી તંબોલી, જુઓ ફોટો
ટીવી જગતની સુંદર અભિનેત્રી નિક્કી તંબોલી ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ અને અલગ ઓળખ બનાવવામાં સફળ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિક્કીએ માત્ર તેના જોરદાર અભિનયથી દર્શકોના દિલ જીત્યા નથી, નિક્કીએ પોતાની સ્ટાઇલિશ અદાઓ અને લૂકથી પણ ફેન્સને દીવાના બનાવ્યા છે.
હાલના દિવસોમાં નિક્કી તંબોલી લોકોની પહેલી પસંદ છે. નિક્કી પોતાના ગ્લેમરસ ફોટો શેર કરીને અવાર-નવાર વાયરલ થતી હોય છે.
હાલમાં જ નિક્કી ભારતી સિંહના નવા શો ખતરા ખતરાના મુંબઈના સેટ પર જોવા મળી હતી.
નિક્કી પહેલાં બ્લેક ગાઉન પહેરેલી જોવા મળી હતી, ત્યાર બાદ નિક્કી થોડા સમય પછી સિન્ડ્રેલા લુકમાં જોવા મળી હતી.
નિક્કી આ આઉટફિટ્સમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. તેની શરમાવાની અદા જોઈને ફેન્સ તેના પર દિલ લુટાવી રહ્યા છે.
નિક્કી તંબોલી તેની તસવીરો અને વીડિયો શેર કરીને ચાહકોને તેના અંગત જીવન અને પ્રોફેશનલ લાઈફ વિશે અપડેટ કરતી જોવા મળે છે.