Urfi Javedએ પહેર્યો સ્ટૉકિંગ્સમાંથી બનાવેલો અદભૂત ટૉપ, તસવીરોમાં જુઓ અંદાજ
નવી દિલ્હીઃ ઇન્ટરનેટ પર હાલમાં ઉર્ફી જાવેદ સેન્સેશન બની ગઇ છે, તે જે કંઇપણ ફેશન કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે. હવે ઉર્ફી જાવેદે પોતાની નવી સ્ટાઇલ ડિઝાઇન કરી છે, જેનો વીડિયો પણ તેને શેર કર્યો છે. જુઓ કેવી છે તેની ડિઝાઇનિંગ સ્કિલ્સ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્ફી જાવેદે પોતાના લેટેસ્ટ વીડિયોમાં સ્ટૉકિંગ્સમાંથી ટૉપ બનાવ્યો છે. તે પણ ગ્લેમરસ ટૉપ છે, અને કોઇપણ પર્સનાલિટી પર ચાર ચાંદ લગાવી દે.
ઉર્ફી જાવેદે પોતાના વીડિયોમાં એક સ્ટેપ કરી બતાવ્યુ છે કે તમે કોઇપણ આ ટૉપને બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે એક સ્ટૉકિંગ્સ લેવુ પડશે.
તેમાં વચ્ચે મોટો હૉલ કરવાનો છે, બન્ને તરફથી એન્ડ સાયન્સને કટ કરવાનુ છે. એક્સ્ટ્રા સ્લીવ્સને કટ કરી થમ્બની પાસે હૉલ કરવાનુ છે, અને બની ગયો તમારો સ્ટનિંગ ટૉપ.
છે ને બહુજ કમાલનુ, ઉર્ફી જાવેદે પોતાના કપડાંને રિયૂઝ કરીને કંઇકને કંઇક ક્રિએટ કરતી રહે છે, જેમાંથી તે નવી સ્ટાઇલ પણ બની જાય છે. ક્યારેક બૉક્સમાંથી ટૉપ બનાવે છે, તો ક્યારેય સ્ટૉકિંગ્સમાંથી.
આ સ્ટૉકિંગ્સ ટૉપ બનાવીને પહેર્યા બાદ તેનો એક નવો જ કમ્પલેટ લૂક સામે આવ્યો છે, જે ખરેખરમાં સ્ટનિંગ લાગી રહ્યો છે.
ઉર્ફી જાવેદે મલ્ટીકલર બૉક્સર, ટ્યૂબ ક્રૉપ ટૉપ અને સ્ટૉકિંગ્સથી બનેલો સ્કિની ટૉપ પહેરેલો છે.