Pics: રેડ કલરની થાઇ હાઇ સ્લિટ ડ્રેસ પહેરીને Aamna Sharifએ વધાર્યો ઇન્ટરનેટનો પારો, જુઓ......
Aamna Sharif Pics: એક્ટ્રેસ આમના શરીફનુ (Aamna Sarif) નામ ટીવીની દુનિયામાં ખુબ જાણીતુ છે. આમના શરીફે પોતાની કેરિયરની શરૂઆત ટીવી સીરિયલ 'કહી તો હોગા'થી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમના શરીફ પોતાની ડેબ્યૂ સીરિયલથી જ ઘરે ઘરે કશિશના નામથી જાણીતી થઇ ગઇ હતી.
આમના શરીફ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને દરરોજ પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે.
આમના શરીફે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીય લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ એકદમ ગ્લેમરસ અવતારમાં દેખાઇ રહી છે.
ઓફ શૉલ્ડર થાઇ હાઇ સ્લિટ રેડ ડ્રેસમાં આમના શરીફ ઇન્ટરનેટનો પારો ચઢાવતી દેખાઇ રહી છે.
આમના શરીફની આ અદાઓ ફેન્સને દિવાના બનાવી રહી છે. એક્ટ્રેસના ચાહલોનુ લિસ્ટ આજે પણ ખુબ લાંબુ છે.
આમના શરીફ માત્ર ટીવી જ નહીં પરંતુ બૉલીવુડમાં પણ પોતાનો હાથ અજમાવી ચૂકી છે, એક્ટ્રેસ ઘણી ફિલ્મોમાં પણ દેખાઇ ચૂકી છે.