ડેનિમ શૉર્ટ્સ અને કૉલ્ડ શૉલ્ડર ક્રૉપ ટૉપ પહેરીને Shraddha Aryaએ બતાવ્યો સિઝલિંગ લૂક, સ્ટનિંગ લૂકથી પ્રીતાએ લૂંટી લીધી મહેફિલ.......
મુંબઇઃ શ્રદ્ધા આર્યાની ગણતરી ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસમાં થાય છે, શ્રદ્ધા આર્યા પોતાની પર્સનલ લાઇફ અને પ્રૉફેશનલ લાઇફને લઇને હંમેશા ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રદ્ધા આર્યાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસનો એકદમ સિઝલિંગ લૂક જોવા મળી રહ્યો છે.
શ્રદ્ધા આર્યા લેટેસ્ટ તસવીરોમાં ચીલ કરતી દેખાઇ રહી છે, આ તસવીરો એક્ટ્રેસની લાસ્ટ વીકેન્ડની છે.
શ્રદ્ધા આર્યાના આ તસવીરોમાં મિનિમમ મેકઅપ લૂકમાં જોવા મળી રહી છે, જેને જોઇને ફેન્સ દિલ હારી રહ્યાં છે.
પોતાના લૂકને પુરો કરવા માટે શ્રદ્ધા આર્યાએ પોની ટેલ બનાવી રાખી છે. એક્ટ્રેસે એસેસરીઝના નામે કંઇજ નથી પહેર્યુ.
શ્રદ્ધા આર્યાએ પોતાની તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, તેને લાખોમાં લાઇક્સ અને શેરિંગ મળી રહ્યું છે.
શ્રદ્ધા આર્યા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને દરરોજ એકથી એક ચઢિયાતી તસવીરો શેર કરતી રહે છે.
આ બધા ઉપરાંત શ્રદ્ધા આર્યા પોતાના પતિ રાહુલ નાગલ સાથે લવ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે.