Taarak Mehtaની 'રીટા રિપોર્ટર'એ બતાવ્યો કાતિલ અંદાજ, ગ્લેમરસ લૂક જોઇને ફેન્સ ફિદા..........
Priya Ahuja Photos: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલમાં સામેલ છે, માત્ર સીરિયલ જ નહીં પરંતુ શૉના દરેક કેરેક્ટર પણ દેશમાં ઘરે ઘરે જાણીતી છે. આમાનુ એક કેરેક્ટર છે રીટા રિપોર્ટર. શૉમાં રીટા રિપોર્ટરની ભૂમિકા એક્ટ્રેસ પ્રિયા આહૂજા નિભાવી રહી છે. આજકાલ પ્રિયા આહૂજા પોતાની રિયલ લાઇફમાં ખુબ એન્જૉય કરી રહી છે અને તેને પોતાની આ તસવીરોથી ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવીની જાણીતી એક્ટ્રેસ પ્રિયા આહૂજાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે ફેન્સની વચ્ચે ખુબ વાયરલ થઇ રહી છે, એક્ટ્રેસની આ તસવીરોમાં એકદમ બૉલ્ડ લૂક જોવા મળી રહ્યો છે.
પ્રિયા આહૂજા આમ તો તારક મહેતા સીરિયલમાં વધુ સમય સુધી કામ નથી કર્યુ, છતાં પણ લોકો તેને ખુબ ચાહે છે. પ્રિયા આહૂજાએ ફેન્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે.
પ્રિયા આહૂજા છેલ્લા ઘણા સમયથી શૉમાં નથી દેખાઇ રહી, પરંતુ તેનો ક્રેઝ લોકોને આજે પણ દિવાના બનાવી રહ્યો છે.
ખરેખરમાં, પ્રિયા આહૂજા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની એકથી એક ચઢિયાતી ગ્લેમરસ અને બૉલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
પ્રિયા આહૂજાની એક ઝલક માટે ફેન્સ પણ ઉતાવળા છે. પ્રિયા આહૂજા પણ ફેન્સને નિરાશ નથી કરતી.
પ્રિયા આહૂજાના ઇન્સ્ટાગ્રામ પર જો નજર કરશો તો, ખબર પડશે તે રિયલ લાઇફમાં કેટલી બૉલ્ડ છે, તેની સિઝલિંગ તસવીરો આમાં જોવા મળશે.
પ્રિયા આહૂજા ફિટનેસ ફ્રિક છે, આ જ કારણે તે એક બાળકની માં બન્યા બાદ પણ એકદમ ફિટ છે. એક્ટ્રેસની તસવીરો પર ફેન્સ ફિદા છે.
પ્રિયા આહૂજાનુ સોશ્યલ મીડિયા પર લાંબુ ચોડુ ફેન ફોલોઇંગ છે, ઇન્સ્ટાગ્રામ પર પ્રિયા આહૂજાના લાખો ફોલોઅર્સ છે, જે તેને ખુબ ચાહે છે.