Rubina Dilaik Maternity Photoshoot: રૂબિના દિલૈકે ફરી કરાવ્યું Maternity ફોટોશૂટ, ગોલ્ડન ડ્રેસમાં લાગી ખૂબ સુંદર
Rubina Dilaik Photoshoot: ફેમસ ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક જલદી જ પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. આ દિવસોમાં તે તેના પ્રેગ્નન્સી પીરિયડને ખૂબ એન્જોય કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૂબિનાએ ફરી એકવાર મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે, જેના ફોટા તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.
આ ફોટામાં અભિનેત્રી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
ફોટોમાં રૂબિનાએ સોનેરી ડ્રેસ પહેર્યો છે, જેની સાથે તેણીના ગળામાં નેકલેસ છે અને તેણે વાળ કર્લી કર્યા છે
આ ઓવરઓલ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. રૂબિના પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળી રહ્યો છ
પ્રેગ્નેન્સી દરમિયાન પણ રૂબિના અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરો સાથે રૂબિનાએ પોતાના આવનાર બાળક માટે પ્રાર્થના પણ કરી છે.
રૂબિના આવતા વર્ષની શરૂઆતમાં પોતાના પહેલા બાળકને જન્મ આપશે. આ પહેલા રૂબિનાએ અભિનવ સાથે મેટરનિટી ફોટોશૂટ પણ કરાવ્યું હતું, જોકે આ ફોટોશૂટ માટે અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી હતી. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ)