Rubina Dilaikનો ગ્લેમરસ અંદાજ, પ્રેગનન્સીના બે મહિના બાદ એક્ટ્રેસનું દેખાયું ટ્રાન્સફૉર્મેશન, અદાઓ પર ફેન્સ ફિદા
Rubina Dilaik transformation: આ દિવસોમાં રૂબિના દિલૈક પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. અભિનેત્રી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તેની પ્રેગ્નન્સી પછીનું જોરદાર ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક હાલમાં જ માતા બની છે. અભિનેત્રી તેના પ્રેગનન્સી અને માતૃત્વનો સમયગાળો ખૂબ જ માણી રહી છે.
રૂબિના દિલૈકે સોશિયલ મીડિયા પર લાલ રંગના ઈન્ડો-વેસ્ટર્ન વન પીસમાં ઘણા ફોટા શેર કર્યા છે.
રૂબિના દિલૈકે પોતાના અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું છે.
તાજેતરમાં, અભિનેત્રીએ પીળા રંગની સાડીમાં ફોટો શેર કરીને તેના ટ્રાન્સફોર્મેશનથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
રૂબિના દિલૈકે પર્પલ ફ્લેર્ડ ગાઉનમાં તેના ફોટા પણ શેર કર્યા છે.
અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. અભિનેત્રી પોતાના જીવન સાથે જોડાયેલા અપડેટ્સ પણ ફેન્સ સાથે શેર કરે છે.
વર્ષ 2023માં 27મી નવેમ્બરે રૂબિના દિલૈકે જોડિયા છોકરીઓને જન્મ આપ્યો હતો. અભિનેત્રીએ તેના પતિ સાથેનો ફોટો પણ શેર કર્યો છે.