Rashmi Desai : રશ્મિ દેસાઈનો સુપર હોટ અવતાર, બ્લેક ડ્રેસમાં અભિનેત્રીને જોતા જ રહી જશો
gujarati.abplive.com
Updated at:
20 Dec 2022 10:21 PM (IST)
1
આ તસવીરો રશ્મિ દેસાઈએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં ખૂબ જ બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શેર કરવામાં આવેલી આ તસવીરોમાં રશ્મિ બ્લેક રિવીલિંગ નેકલાઇન જમ્પસૂટ પહેરેલી જોવા મળી રહી છે.
3
લુકની વાત કરીએ તો રશ્મિ આ વખતે એકદમ નવા લુકમાં જોવા મળી છે. તેણે આ લુક એક હાથમાં ગોલ્ડન બંગડીઓ અને ટાઈટ ચોટી બાંધી છે.
4
ઉલ્લેખનીય છે કે રશ્મિની આ તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરો જોઈને ફેન્સ એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે.
5
તસવીરોમાં કેટલાક લોકો રશ્મિને હોટ કહી રહ્યાં છે, જ્યારે કેટલાક તેને બ્યુટી ક્વીન કહી રહ્યાં છે... તસવીરોને થોડા જ કલાકોમાં હજારો લાઈક્સ મળી છે.
6
જાહેર છે કે, રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં લાખો લોકો તેમને ફોલો કરે છે.