ટીવીની આ હૉટ એક્ટ્રેસ ટૂ પીસ ડ્રેસ પહેરીને કરાવ્યુ ફોટોશૂટ, ડ્રેસ જોઇને ફેન્સ રહી ગયા દંગ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
31 Aug 2021 10:10 AM (IST)
1
મુંબઇઃ અભિનેત્રી મૌની રૉયે સોશ્યલ મીડિયા પર ફેન્સની સાથે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે જે ઇન્ટરનેટ પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં મૌની રૉય ટૂ પીસ ડ્રેસમાં એકદમ સુંદર દેખાઇ રહી છે, તેની સ્ટાઇલિશ અદાના ફેન્સ દીવાના થયા છે.
3
લાઇટ મેકઅપ અને ખુ્લ્લા વાળમાં મૌની રૉય એકથી એક શાનદાર અદાઓ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
4
ઉલ્લેખનીય છે કે, મૌની રૉય પોતાની ફેશન સ્ટેટમેન્ટને લઇને પણ ખુબ ચર્ચામાં રહે છે.
5
મૌની રૉયની એક એક તસવીરો સોશ્યલ મીડિયા પર આવતા જ જોરદાર વાયરલ થઇ જાય છે. મૌની રૉયને વાંચવાનો અને ફરવાનો જબરદસ્ત શોખ છે.
6
તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.