બ્લેક આઉટફિટ પહેરીને Nia Sharmaએ બતાવ્યા નખરાં, ગૉર્ઝિયસ લૂક જોઇને ફેન્સ હાર્યા દિલ
મુંબઇઃ ટીવી સ્ટાર નિયા શર્મા પોતાના ફેન્સને પોતાની પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફ સાથે એટેચ રાખે છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાની ગ્લેમરસ અદાઓ ફેન્સને બતાવી છે, તસવીરોમાં તેને ડ્રેસિંગ સેન્સર શાનદાર લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિયા શર્માએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક આઉટફિટ પહેરીને દેખાઇ રહી છે.
બ્લેક આઉટફિટમાં નિયા શર્મા ખુબ સ્ટનિંગ લૂક વાળી લાગી રહી છે. આ તસવીરો પરથી નજર હટાવવી ફેન્સ માટે મુશ્કેલ થઇ ગઇ છે.
નિયા શર્માએ પોતાના લૂકને પુરો કરવા માટે ન્યૂડ મેકઅપ કર્યો છે, સાથે જ પોતાના વાળને બનાવી રાખ્યા છે.
નિયા શર્માએ પોતાના લૂકમાં ચાર ચાંદ લગાવવા માટે ગ્લેયર્સ લગાવી રાખ્યો છે, નિયા પોતાના આ અંદાજથી મહેફિલ લૂંટી રહી છે.
નિયા શર્મા આજકાલ પૈસા પૈસા સૉન્ગનુ પ્રમૉશન કરી રહી છે, આ સૉન્ગ 30 જૂને રિલીઝ થવાનુ છે.
નિયા શર્માએ પોતાની કેરિયરની શરૂઆત એક હજારો મે મેરી બહના હૈથી કરી હતી.
જોકે, નિયા શર્માને સૌથી વધુ ઓળખ મળી ઝી ટીવીના શૉ જમાઇ રાજામાં રોશનીની ભૂમિકા નિભાવીને.