જાણીતી ટીવી સીરિયલની એક્ટ્રેસે 46 વર્ષની ઉંમરે શેર કર્યા એકદમ હૉટ ફોટા, જુઓ અનસીન તસવીરો..........
મુંબઇઃ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં નૈતિકની માંનો રૉલ કરી ચૂકેલી સોનાલી વર્મા અસલ જિંદગીમાં ખુબ જ સુંદર છે. તાજેતરમાં જ તેની કેટલીક અનદેખી તસવીરો સામે આવી છે. સોનાલી વર્મા સોશ્યલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે, પરંતુ તેની આ તસવીરો ઇન્ટરનેટ પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. કરો એક નજર..... (તસવીરો - સોશ્યલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ શૉમાં સોનાલી વર્માએ હિના ખાનની સાથે સુંદર જોડી બનાવી હતી. વહુ અને સાસુની આ જોડીને દર્શકોએ ખુબ પસંદ કરી હતી.(તસવીરો - સોશ્યલ મીડિયા)
સોનાલી વર્મા લાંબા સમયથી ટીવી શૉથી દુર છે પરંતુ ફેન્સ હજુ પણ તેને નાના પડદા પરની ઝલક લેવા માટે બેતાબ છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
સોનાલી વર્મા ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોને 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ના સેટ પર જોવામાં આવી શકે છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
સોનાલી વર્માએ આ શૉમાં ગાયત્રી સિંઘાનિયાનો રૉલ કર્યો હતો. સોનાલી રિયલ લાઇફમાં તે ખુબ જ મૉડર્ન છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
સોનાલીએ વેસ્ટર્ન લૂકમાં પણ કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, સોનાલીનો ટ્રેડિશનલ લૂક ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)