Tina Dutta: બિકિનીમાં ખૂબ જ હોટ લાગે છે ટીવીની આ એક્ટ્રેસ, જુઓ કાતિલ અંદાજ
ફેમસ ટીવી એક્ટ્રેસ ટીના દત્તા તેની બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રી બ્લેક બિકિની લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. સોશિયલ મીડિયામાં અભિનેત્રીની તસવીરો વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્લેક મોનોકિનીમાં ટીના દત્તા કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરો ઘણી જૂની છે પરંતુ સોશિયલ મીડિયામાં ફરી વાયરલ થઈ રહી છે.
ટીના દત્તાના ચાહકો પણ તેના બ્લેક હોટ લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
ટીવી એક્ટ્રેસ ટીના દત્તા આજે પણ 'ઉતરન' શોમાં પોતાના પાત્ર ઈચ્છાના નામથી દરેક ઘરમાં ફેમસ છે.
બ્લેક મોનોકિનીમાં અભિનેત્રીએ ચહેરા પર ચશ્મા પણ લગાવ્યા છે. એક્ટ્રેસનો કાતિલ લૂક વાયરલ થઈ રહ્યો છે.
દરિયાના પાણીમાં અભિનેત્રીએ પોતાના બોલ્ડ અંદાજથી આગ લગાવી છે.
અભિનેત્રીનો બોલ્ડ લૂક જોઈ તેના ચાહકો પણ દિવાના બની ગયા છે.
(તમામ તસવીરો ટીના દત્તા- ઈન્સ્ટાગ્રામ)