કઇ હૉટ એક્ટ્રેસે ટુંકા કપડાંમાં સેક્સી પૉઝ આપતા લોકો ગિન્નાઇને બોલવા લાગ્યા કે 'ફતવો બહાર પડાવશે કે શું.........'
મુંબઇઃ બિગ બૉસ ઓટીટીમાં દેખાયા બાદ ઉર્ફી જાવેદ હંમેશા ચર્ચામાં રહે છે, ક્યારેય પોતાના નિવેદનના કારણે તો ક્યારેય પોતાની ફેશનના કારણ. એકવાર ફરીથી તે પોતાના ડ્રેસના કારણે ચર્ચામાં આવી છે. લોકો તેના ટુંકા કપડાં પર ગુસ્સે ભરાયા છે. જુઓ.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્ફી જાવેદ મુંબઇના લોખંડવાળામાં કંઇક આવા ખાસ અંદાજમાં દેખાઇ છે. અહીં તે શિમરી ડ્રેસમાં પહોંચી હતી.
આ ડ્રેસ બેકલેસ છે અને આમાં હેડકવર લાગેલુ છે, આને લઇને તેને સોશ્યલ મીડિયા પર પણ ટ્રૉલ કરવામાં આવી હતી.
તેની આ તસવીરો પર અલગ અલગ રીતે લોકો કૉમેન્ટ કરી રહી છે. એક યૂઝરે આને જોઇને લખ્યું- ક્યારેક આગળથી તો ક્યારેય પાછળથી, તુ બતાવવા શું માગે છે. તો વળી બીજા એક યૂઝરે લખ્યુ- ક્યારેક પૂ, ક્યારેક પાર્વતી ડ્રેસ.
વળી, એક ગિન્નાયેલી એક ફીમેલ યૂઝરે આને જોયા બાદ લખ્યું- ફતવા બહાર પડાવશે આ.......
ઉલ્લેખનીય છે કે, આ એક્ટ્રેસ બડે ભૈયા કી દુલ્હનિયા, બેપનાહ, અને કસૌટી જિંદગી કેમાં દેખાઇ ચૂકી છે. બિગ બૉસ ઓટીટી બા આ ખુબ ચર્ચામાં આવી રહી છે.
ઉર્ફી જાવેદ