Mahira Sharmaએ શૉર્ટ ડ્રેસમાં કરાવ્યુ ગ્લેમરસ ફોટોશૂટ, બૉયફ્રેન્ડ પારસ છાબડા પણ તસવીરો પર ફિદા.........
Mahira Sharma Photos: તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ માહિરા શર્માએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યુ છે, જેને જોઇને તેનો બૉયફ્રેન્ડ પારસ છાબડા દીવાનો થઇ ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંજાબની હસીના માહિરા શર્મા (Mahira Sharma)ને ‘બિગ બૉસ 13’ (Bigg Boss 13)થી પૉપ્યૂલારિટી મળી છે.
માહિરા શર્મા સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા પોતાની ગ્લેમરસ તસવીરોના કારણે ચર્ચામાં આવી જાય છે.
તાજેતરમાં જ માહિરા શર્માએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે પછી તે ફરીથી ચર્ચામાં આવી ગઇ છે.
માહિરા શર્માએ એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે, આ માટે એક્ટ્રેસ સાટનનો એક શૉર્ટ ડ્રેસ પહેરીને પોતાની ગ્લેમરસ અદાઓ બિખેરી રહી છે.
માહિરા શર્માએ વિના એક્સેસરીએ ખુલ્લા વાળોની સાથે પોતાના લૂકનો પુરો કર્યો છે, બ્લશ ચીક્સ અને ન્યૂડ લિપશેડની સાથે મિનિમલ મેકઅપમાં તે એકદમ કમાલની લાગી રહી છે
શેર કરવામાં આવેલી તસવીરોમાં માહિરા શર્મા બહુજ સુંદર લાગી રહી છે. તેની અદાઓ પર ફેન્સ ઘાયલ થઇ ગયા છે.
માત્ર ફેન્સ જ નહીં પરંતુ તેનો લવિંગ બૉય પારસ છાબડા (Paras Chhabra) પણ માહિરા શર્માની સુંદરતા પર ફિદા થઇ ગયો છે.
પારસ છાબડાએ માહિરા શર્માની તસવીરો પર કૉમેન્ટ કરતા હાર્ટની ઇમૉજી બનાવી છે. ઉલ્લેખનીય છે કે, બન્ને બિગ બૉસ 13 બાદથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.