હાઇ સ્લિટ ડ્રેસ પહેરીને ભરી મહેફિલમાં ઉર્ફી જાવેદે ફરી મચાવી ધમાલ, તસવીરો વાયરલ
Urfi Javed Latest Fashion: અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની એકથી એક ચઢિયાથી ફેશન સેન્સને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે. એકવાર ફરીથી તે પોતાના આવા જ અંદાજને લઇને સોશ્યલ મીડિયા પર છવાઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ ઉર્ફી જાવેદે એક ઇવેન્ટમાં ભાગ લેવા ગઇ હતી અને તેની આ દરમિયાનની તસવીરોએ ઇન્ટરનેટ પર પારો વધારી દીધો છે.
આ દરમિયાન ઉર્ફી જાવેદે એકથી એક સિઝલિંગ અદાઓ આપતી તસવીરો ક્લિક કરાવી હતી.
તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ દરમિયાન ઉર્ફી જાવેદ હાઇ સ્લિટ ડ્રેસમાં દેખાઇ રહી છે, આવામાં ફેન્સ કેટલાય પ્રકારના અટપટા સવાલો કરી રહ્યાં છે.
ઉર્ફી જાવેદએ રૂમથી લઇને બાલકની સુધી તમામ પૉઝ આપ્યા અને હવે તેનો આ અંદાજ ફેન્સની વચ્ચે ખુબ પૉપ્યૂલર થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદની ઉંમર હજુ પણ માત્ર 25 વર્ષની જ છે, અને આટલી ઓછી ઉંમરમાં તે તેને ફેશન સેન્સને લઇને મોટી સ્ટાર બની ગઇ છે.
લખનઉની રહેવાસી ઉર્ફીએ તાજેતરમાં જ પોતાના હૉમટાઉનમાં મીડિયા સાથે વાતચીત કરતાં ટ્રૉલિંગ સાથે જોડાયેલા મુદ્દાઓમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉર્ફી જાવેદ કહે છે કે મને ફેશન સારી લાગે છે અને આજે જ્યારે આ અફોર્ડ કરી શકુ છે તો કેમ ફેશનને ફોલો ના કરુ.?
ઉર્ફીએ કહ્યું- મને મારા લૂક્સ પ્લાન કરવો સારો લાગે છે અને હું જાણુ છું કે આ ઓવર ધ ટૉપ હોય છે. હું છુ દરેક પ્રકારે ઓવર ધ ટૉપ. મારુ ડ્રેસિંગ એવુ છે કે જેને દરેક કોઇ સનજી નથી શકતુ. કેટલાક લોકો માટે આ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોઇ શકે છે પરંતુ મારા માટે આ ઓર્ડિનરી છે.