Photos: 43 વર્ષે પણ એકદમ ફિટ છે ઉર્વશી ધોળકિયા, ફ્લૉન્ટ કર્યુ પરફેક્ટ ફિગર, જુઓ...
Urvashi Dholakia Photos: ટીવીની જાણીતી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા આજકાલ નાના પદડા પરથી દુર છે, પરંતુ તેની અદાઓ ફેન્સ સોશ્યલ મીડિયા પર જોઇ રહ્યાં છે, તાજેતરમાં જ તેનો પાતાના ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે એકદમ ગ્લેમરસ અંદાજમાં પૉઝ આપતી દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્વશી ધોળકિયા થોડાક દિવસો પહેલા નાગિન 6માં દેખાઇ હતી, હાલમાં તેનો ટ્રેક ખતમ થઇ ચૂક્યો છે, પરંતુ તે પોતાની તસવીરોથી બઝ ક્રિએટ કરવાનુ નથી ચૂકી રહી.
તાજેતરમાં જ ઉર્વશી ધોળકિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તે મલ્ટી કલર પ્રિન્ટેડ કફ્તાન પહેરેની દેખાઇ રહી છે.
ઉર્વશી ધોળકિયા આ તસવીરોમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપતી દેખાઇ રહી છે, ફેન્સ પણ તેના આ લુક પર ફિદા થઇ ગયા છે.
43 વર્ષની ઉર્વશી ધોળકિયા કફ્તાનમાં એકદમ સ્ટાઇલ અને ગૉર્ઝિયસ લાગી રહી છે, સાથે જ તેની કાલિત અદાઓથી ફેન્સના દિલ જીતી રહી છે.
ઉર્વશી ધોળકિયા 43 વર્ષની થઇ ચૂકી છે, પરંતુ એક્ટ્રેસને જોઇને એ કહેવુ મુશ્કેલ છે કે તેની ઉંમર માત્ર એક આંકડો જ છે.
ઉર્વશી ધોળકિયા ફિટનેસ ફિક્ર છે, તે ખુદને ફિટ રાખવા માટે બેલેન્સ ડાએટની સાથે સાથે વર્કઆઉટ કરવાનુ ક્યારેય નથી ભૂલતી.
ઉર્વશી ધોળકિયા બે જુડવા બાળકોની માં છે, પરંતુ તમે આને તેમની દીકરા સાથે જોશો તો માની નહી શકો કે આ મા-દીકરો છે.
ઉર્વશી ધોળકિયાએ ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ હતુ કે બહુજ નાની ઉંમરમાં તે માં બની ગઇ હતી, ત્યારબાદ તે પતિથી અલગ થઇ, બાદમાં દીકરાઓનુ પાલન પોષણ તેને એકલીજ કર્યુ છે.