Ankita Lokhande House: પતિ સાથે મહેલ જેવા ઘરમાં રહે છે અંકિતા લોખંડે, ઇન્ટીરિયર જોઇ થઇ જશો ખુશ
ટીવી પછી બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતનાર અંકિતા લોખંડેનું મુંબઈમાં એક આલીશાન ઘર છે. જ્યાં તે તેના પતિ વિકી જૈન સાથે રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંકિતા લોખંડેએ ગયા વર્ષે 14 ડિસેમ્બરે તેના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા. સાત ફેરા લીધા હતા. બંને હાલ મુંબઈમાં એક લક્ઝરી હાઉસમાં રહે છે.
અંકિતાનું આ ડ્રીમ હાઉસ મુંબઈના પોશ વિસ્તારમાં છે. જે 8BHK એપાર્ટમેન્ટ છે.
ઘરનો દરવાજો ખૂબ જ સુંદર છે. જેને અંકિતા લોખંડે દરેક તહેવાર પર ફૂલોથી સજાવે છે.
બાલ્કનીમાં અનેક પ્રકારના છોડ લગાવવામાં આવ્યા છે.
અંકિતા અને વિકીના ઘરનો આ લક્ઝુરિયસ લિવિંગ એરિયા છે. જ્યાં સફેદ સોફા રાખવામાં આવ્યા છે.
ઘરનું સંપૂર્ણ ફર્નિચર સફેદ અથવા ઓફ-વ્હાઇટ છે. જેને અંકિતાએ પસંદ કર્યું છે.
અંકિતાના ઘરનું બાથરૂમ પણ ઘણું મોટું છે. જ્યાં તમને બાથટબથી લઈને ફ્લોરિંગ સુધીની દરેક વસ્તુ પરફેક્ટ મળશે.