TINA DUTTA : બ્લેક ડ્રેસમાં ટીના દત્તાએ શેર કર્યા સુંદર Photos
ટીવી એક્ટ્રેસ ટીના દત્તાએ હાલમાં જ તેની તસવીરો શેર કરી છે, જેમાં તે અદભૂત દેખાઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવી એક્ટ્રેસ ટીના દત્તા ભલે થોડા સમયથી નાના પડદાથી દૂર હોય, પરંતુ તે ફેન્સને પોતાના અંગત જીવન વિશે અપડેટ કરતી રહે છે.
ટીના દત્તા દરરોજ તેના બોલ્ડ અવતાર માટે હેડલાઇન્સમાં રહે છે.
ટીવીમાં વહુનો રોલ કરનાર ટીના રિયલ લાઈફમાં ગ્લેમરસ દિવા છે.
ટીના દત્તા જ્યારે પણ તસવીરો શેર કરે છે ત્યારે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.
હવે તેના લેટેસ્ટ ફોટોઝ જુઓ, જેને જોઈને ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે.
ટીના દત્તાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
ટીના દત્તાએ ફુલ સ્લીવ્ઝનો ડીપ નેકલાઇન ડ્રેસ પહેર્યો છે. તેનો આ બ્લેક આઉટફિટ અભિનેત્રીની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.