Shriya Saran Saree: એક્ટ્રેસ શ્રિયા સરનનો વ્હાઇટ સાડીમાં સ્ટનિંગ લૂક, તમે પણ કરી શકો છો ફન્કશનમાં ટ્રાય
Shriya Saran Saree look: બૉલીવુડ એક્ટ્રેસ શ્રિયા સરન પોતાના લેટેસ્ટ ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. એક્ટ્રેસની તસવીરો જોઇને ફેન્સ ઇમ્પ્રેસ થઇ જાય છે, તમે પણ શ્રિયા સરનની સ્ટાઇલને કૉપી કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાડીમાં દરેક છોકરી સુંદર દેખાવવા માંગે છે, આવામાં જો તમે પણ સાડીમાં સ્ટાઇલિશ દેખાવવા માંગો છો, તે એકવાર બૉલીવુડ એક્ટ્રેસ શ્રિયા સરનના આ લૂક્સને જરૂર રિક્રિએટ કરો, દરોક કોઇ તમારુ દિવાના થઇ જશે.
લેટેસ્ટ લૂકની વાત કરીએ તો શ્રિયા સરને વ્હાઇટ કલરની સાડી પહેરેલી છે, જેની સાથે તેને ડીપ નેક બ્લાઉઝ પહેરેલુ છે, કેમેરાની સામે એક્ટ્રેસ એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે.
ઇન્ડિયન લૂકમાં શ્રિયા સરનની આ તસવીરોને ફેન્સનો ખુબ પ્રેમ મળી રહ્યો છે, સોશ્યલ મીડિયા પર અભિનેત્રી ખુબ એક્ટિવ રહે છે, આ કારણ છે કે શ્રિયા સરનની દરેક તસવીરો પર ફેન્સ ખુબ પ્રેમ લૂંટાવે છે.
સાડીમાં કઇ રીતે તમે સ્ટનિંગ દેખાઇ શકો છો, આ તમે એક્ટ્રેસ શ્રિયા સરનની સ્ટાઇલને જોઇને જાણી શકો છો, પોતાની એક્ટિંગની સાથે સાથે અભિનેત્રી પોતાના લૂક્સને લઇને પણ ચર્ચામાં રહે છે.
આ વ્હાઇટ સાડીની સાથે પોતાના લૂકને કમ્પલેટ કરવા માટે શ્રિયા સરને ખુલ્લા વાળની સાથે સટલ મેકઅપ કર્યો છે, સાથે જ સાડીની સાથે મેચિંગ ઇયરરિંગ્સ કેરી કર્યા છે.
અભિનેત્રી શ્રિયા સરનની દરેક પૉસ્ટ ખુબ વાયરલ થઇ જાય છે, તેનો એથનિક લૂક ફેન્સને ખુબ પસંદ આવે છે, તેની લહેરાતી ઝૂલ્ફો અને કાતિલ મુસ્કુરાહટથી ફેન્સના દિલોની ધડકનો વધી રહી છે.