Trendy Mirror Work Look: મિરર વર્ક લહેંગામાં માધુરીથી લઈને અનન્યા સુધીની હિરોઈનના ગ્લેમરસ અંદાજ જુઓ ફોટો
બોલીવુડની હિરોઈનો દરેક તહેવારમાં અને વેડિંગ સીઝનમાં પોતાની મનમોહક અદાઓનો જાદુ ચલાવતી દેખાતી હોય છે. સાથે જ પોતાના સ્ટાઈલથી દિવાના બનાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ લગ્નની સિઝન છે અને તમે મિરર વર્ક લહેંગાની શોધમાં હો તો તમે આ હિરોઈનો પાસેથી પ્રેરણા લઈ શકો છો.
મિરર વર્ક લહેગાંની ડિઝાઈનમાં આ એક્ટ્રેસે ખુબ જ સ્ટાઈલિસ્ટ અને સુંદર ડિઝાઈનો પસંદ કરી હતી.
માધુરી દીક્ષિતથી લઈને કરીના કપૂર ખાન અને અનન્યા પાંડે જેવી ઘણી હિરોઈન મિરર વર્ક લહેંગા પહેરતાં જોવા મળી છે.
પેસ્ટલ કલર્સ સાથે-સાથે ડાર્ક શેડ્સ પણ મિરર વર્ક લહેંગામાં ખુબ જ સુંદર દેખાય છે.
તમે કોઈપણ કચવાટ વગર આ હિરોઈનના સ્ટાઈલને કોપી કરી શકો છો. સાથે જ તમે હેર સ્ટાઈલ અને મેકઅપ માટે પણ ટીપ્સ લઈ શકો છો.
મિરર વર્કના લહેંગામાં બોલીવુડની તમામ એક્ટ્રેસ ખુબ જ સુંદર દેખાય છે.