Aybuke Pusat: 'મિસ અર્થ ટર્કી'નું ટાઈટલ જીતનાર એક્ટ્રેસ અયબુકે પુસાતનો ગ્લેમરસ લૂક, જુઓ ફોટો
અયબુકે બુસાત તુર્કીની ફિલ્મ ઈંડસ્ટ્રી અને ટીવી ઈંડસ્ટ્રીની દુનિયામાં જાણીતું નામ છે. તેની એક્ટિંગની ખુબ પ્રસંશા કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2014 માં, અયબુકે મિસ અર્થ તુર્કી 2014 નો ખિતાબ જીત્યો હતો. આ ખિતાબ જીત્યા બાદ તે ખૂબ લોકપ્રિય થઈ હતી.
તે જ વર્ષે અયબુકે તેની ટીવી કારકિર્દીની શરૂઆત કરી અને નાટક 'મેડસેઝિર - ધ ટાઇડ'માં સહાયક ભૂમિકામાં જોવા મળી. તે પછી અયબુક ઘણા વધુ ટીવી શોમાં જોવા મળી હતી.
વર્ષ 2016માં અયબુકે 'ફેમિલિયા' નામના ટીવી કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, તેને તેની અસલી ઓળખ વર્ષ 2018માં આવેલા નાટક 'ફાલ્કન ક્રેસ્ટ'થી મળી હતી.
તેણે 'ફાલ્કન ક્રેસ્ટ'માં 'વરદા'નું પાત્ર ભજવ્યું હતું જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. અને પછી બધાની નજરમાં અયબુક પુસત આવી.
હવે અયબુકેનું નામ તુર્કીની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. અભિનય ઉપરાંત, તેણી તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે પણ ઘણી લાઇમલાઇટમાં રહે છે.
અયબુકે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે, જેમાં તેની સ્ટાઈલ એકદમ કિલર હોય છે.
અયબુકે પુસતની પણ ઇન્સ્ટાગ્રામ પર મજબૂત ફેન ફોલોઇંગ છે. 37 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે.