Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ટીવી એક્ટ્રેસ આરતી પતિ સાથે થઇ રોમેન્ટિક, શેર કરી લિપલૉક તસવીર
Aarti Singh Dipak Chauhan Romantic Pics: લોકપ્રિય ટીવી અભિનેત્રી આરતી સિંહે ફ્રેન્ડશિપ ડેના અવસર પર તેના પતિ દીપક ચૌહાણ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે. આરતી સિંહે થોડા મહિના પહેલા મુંબઈમાં બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી પણ આ કપલ હનિમૂન માણી રહ્યું છે. તાજેતરમાં જ બંને ફરી એકવાર વિદેશમાં એકબીજા સાથે રોમાન્ટિક થતા જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરતી સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીપક ચૌહાણ સાથે ઘણી રોમેન્ટિક તસવીરો શેર કરી છે. જેમાં બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે.
એક ફોટોમાં આ સ્ટાર કપલ કાજોલ અને શાહરૂખ ખાનની ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના પોસ્ટર સામે પોઝ આપતું જોવા મળે છે.
આમાંના એક ફોટોમાં આરતી સિંહ તેના પતિ દીપકના ખોળામાં બેસીને કેમેરા સામે હસતી વખતે પોઝ આપતી જોવા મળે છે.
આ સિવાય એક ફોટોમાં આરતી અને દીપક પણ લિપ-લૉક કરતા જોવા મળે છે. હવે બંનેની કેમેસ્ટ્રી ચાહકોને પસંદ આવી રહી છે.
આ તસવીરો શેર કરતી વખતે આરતીએ તેના પતિ દીપક ચૌહાણ માટે ખૂબ જ ખાસ નોટ પણ લખી છે.