માલદીવ પહોંચી એક્ટ્રેસ આરતી સિંહ, બ્લૂ બિકીનીમાં બતાવ્યો સેક્સી અવતાર, જુઓ તસવીરો
નવી દિલ્હીઃ બિગ બૉસ ફેમ એક્ટ્રેસ આરતી સિંહ આજકાલ માલદીવમાં વેકેશન ગાળવા પહોંચી છે. આરતીએ આ દરમિયાનની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરતી સિંહ અહીં Beachના કિનારે બ્લૂ બિકીનીમાં દેખાઇ રહી છે.
તેને પોતાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર અપલૉડ કરી છે, જેમાં તે અલગ અલગ અદાઓમાં દેખાઇ રહી છે.
તેને પોતાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર અપલૉડ કરી છે, જેમાં તે અલગ અલગ અદાઓમાં દેખાઇ રહી છે.
આરતી સિંહનો આ સેક્સી અવતાર જોઇને ફેન્સ પણ તેના કાયલ થઇ ગયા છે.
આરતી સિંહ કેટલાય દિવસોથી માલદીવમાં છે, અને સતત તસવીરો મોકલતી રહે છે.
આરતી સિંહ કૉમેડિયન કૃષ્ણા અભિષેકની બહેન છે, અને બિગ બૉસમાં દેખાઇ ચૂકી છે.
તાજેતરમાંજ આરતી સિંહે ગાડી પણ ખરીદી છે, જે ખુબ ચર્ચામાં છે.
આ એક્ટ્રેસ ઉતરન, ગંગા, સંતોષી માં, Badho Bahu અને ઉડાન જેવી સીરિયલ્સમાં કામ કરી ચૂકી છે.