Uorfi Javed PICS: 'ડેટ નાઇટ' એન્જોય કરવા કિલર લૂકમાં પહોંચી ઉર્ફી જાવેદ
ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ તાજેતરમાં મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન પણ હંમેશાની જેમ તેણે પોતાના બોલ્ડ લુક્સથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્ફી જાવેદ તેની ફેશન સાથે ક્યારેય બાંધછોડ કરતી નથી. તે પોતાના વિચિત્ર આઉટફિટ માટે જાણીતી છે.
તાજેતરમાં જ ઉર્ફી જાવેદ મુંબઈમાં જોવા મળી હતી. તે તેના મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં ડેટ નાઈટ માણવા પહોંચી હતી.
આ ડેટ નાઈટ માટે ઉર્ફીએ અતરંગી આઉટફિટ પસંદ કર્યો હતો. તે ડાર્ક ગ્રીન કટ આઉટ બોડીકોન ડ્રેસમાં અદભૂત દેખાતી હતી.
ઉર્ફી જાવેદે આ ડ્રેસમાં તેના કર્વ્સ અને ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કર્યું હતું.
મેકઅપ અને ડ્રેસિંગ સેન્સ ઉપરાંત ઉર્ફી જાવેદનો આત્મવિશ્વાસ પણ હંમેશાની જેમ હાઇ હતો.
ઉર્ફી જાવેદે 'મેરી દુર્ગા', 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ', 'બેપનાહ' જેવી સીરિયલ્સ સહિત ઘણા ટીવી શોમાં કામ કર્યું છે.
ઉર્ફી જાવેદને રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી'થી ઓળખ મળી હતી.
ઉર્ફી જાવેદ