Urfi Javed Photos: એક્ટ્રેસ ઉર્ફી જાવેદે આ કારણે પહેર્યો હતો ઉલ્ટો શર્ટ, સોશિયલ મીડિયામાં તસવીર વાયરલ
ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશા તેના પોશાકના કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફી પોતાની સ્ટાઈલને કારણે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. તે દરરોજ વિચિત્ર ડ્રેસમાં તસવીરો શેર કરતી રહે છે. આજે પણ ઉર્ફીએ નવી જ સ્ટાઇલમાં જોવા મળી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્ફીએ પાછળનો ખૂલ્લો રિવર્સ શર્ટ પહેર્યો છે. ઓલિવ કલરના આ શર્ટને સમજવું થોડું મુશ્કેલ છે. ઉર્ફી આ શર્ટ આગળથી પાછળ પહેરે છે. જે પાછળથી ખુલ્લો રાખવામાં આવ્યો છે. શર્ટનો આગળનો ભાગ પાછળ જોવા મળી રહ્યો છે. આ સાથે તેણે ગળામાં ચેન પહેરી છે. તેને પણ ઉલ્ટી રીતે પહેલી છે.
ઉર્ફીની આ સ્ટાઈલ જોઈને ફેન્સ દંગ થઇ ગયા. તેણે આ શર્ટ બ્લૂ ડેનિમ સાથે કેરી કર્યું છે. ફોટો શેર કરતી વખતે ઉર્ફીએ લખ્યું- હેપ્પી વેલેન્ટાઈન ડે...
ઉર્ફી પહેલાથી જ બેકલેસ ડ્રેસ પહેરે છે પરંતુ હાલ તેમણે બ્લાઉઝ લેસ વિથ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે.
ઉર્ફી આઉટફિટ સાથે એક્સપરિમેન્ટ કરતી રહે છે. આ જ કારણે તેમણે શર્ટ સાથે આવું અતરંગી એક્સપરિમેન્ટ કરીને ફોટોશૂટ કરાવ્યું છે. જે ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.