Oh God! આ શું પહેરીને બહાર આવી ગઈ Urfi javed, સ્ટાઈલ જોઈને મગજ હલી જશે...
ઈંટરનેટ સેંસેશન ઉર્ફી જાવેદ એકવાર ફરીથી પોતાના વિચિત્ર ડ્રેસ સાથે આવી ગઈ છે. તેના આ નવા ફેશન સ્ટાઈલથી તમારુ મગજ હલી જશે એ નક્કી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્ફી કોઈ પણ વસ્તુ સાથે પ્રયોગ કરીને નવા પ્રકારનો જ ડ્રેસ બનાવવા માટે જાણીતી છે. જો કે આ વખતે ઉર્ફીએ તેનો ડ્રેસ બનાવવા માટે કાપડનો જ ઉપયોગ કર્યો છે.
જે રીતે આપ ફોટોમાં જોઈ શકો છો કે, ઉર્ફીએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો છે જેમાં તે ઘણી સેક્સી લાગી રહી છે.
ઉર્ફી બ્લેક કલરની ટ્રાંસપરેન્ટ મોનોકિની જેવી ડ્રેસ પહેરીને સામે આવી છે જેમાં તે ઉપરથી નીચે સુદી ટ્રાન્સપરન્ટ છે પરંતુ ઉર્ફીએ નીચે બ્લેક કલરનું સ્કર્ટ પહેર્યું છે.
આ બ્લેક ડ્રેસમાં બહાર આવેલી ઉર્ફીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
હંમેશાની જેમ જ કેટલાક લોકો ઉર્ફીના આ વિચિત્ર ડ્રેસ માટે તેને ટ્રોલ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો તેના અંદાજની પ્રસંશા પણ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, ટ્રોલ થવું એ ઉર્ફી માટે નવી વાત નથી. ઈંસ્ટાગ્રામ પર તેને 3 મિલીયનથી વધુ લોકો ફોલો કરે છે જે તેની પ્રસંશા પણ કરે છે અને ટ્રોલ પણ કરે છે.