Tips: કૉમ્પ્યુટર પર કન્ટીન્યૂ કામ કરવાથી આંખોને લાગે છે થાક, આ ઘરગથ્થુ ઉપચારથી મેળવો રાહત
Eyes Tiredness: લેપટૉપ અને કૉમ્પ્યુટર પર સતત કામ કરવાના કારણે આંખોમાં થાક લીગ શકે છે. આ થાકને ઓછો કરવા માટે તમે ઘરેલુ ઉપાયોનો સહારો લઇ શખો છો. જાણો આંખોના થાકને ઓછો કરવા શું છે બેસ્ટ ઉપાય....... (Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆંખોના થાકને ઓછો કરવા માટે ગ્રીન ટી બેગને ઠંડી કરીને પોતાની આંખો પર લગાવો. આનાથી ખુબ આરામ મળી શકે છે. (Photo - Freepik)
ઠંડા દૂધને આંખો પર લગાવવાથી થાક ઓછો થાય છે. સાથે જ ડાર્ક સર્કલની સમસ્યાઓથી પણ છુટકારો મળશે. (Photo - Freepik)
બટાટાની સ્લાઇડ્સને પોતાની આંખો પર મુકો. આનાથી પણ થાક ઓછો થશે. (Photo - Freepik)
આંખોના થાકને ઓછો કરવા માટે દાળખાંડની ચા પીવો, આનાથી તમાને ખુબ આરામ અને સુકુન અનુભવાશે. (Photo - Freepik)
એલૉવેરા જેલના ઉપયોગથી તમે આંખોના થાકને ઓછો કરી શકો છો. આ માટે કામ પછી તાજી એલૉવેરા જેલને પોતાની આંખો પર લગાડો. (Photo - Freepik)
ગુલાબજળની મદદથી આંખોનો થાક ઓછો કરી શકાય છે. જોકે, ધ્યાન રહે કે ગુલાબજળ કેમિકલ ફ્રી હોય. કેમિકલયુક્ત ગુલાબજળ આંખોમાં નાંખવાથી નુકસાન પણ થઇ શકે છે.(Photo - Freepik)