ઉર્ફી જાવેદ ફરી એકવાર બોલ્ડ અંદાજમાં જોવા મળી, તસવીર જોઇને ફેન્સે આપ્યું રિએકશન, ‘એક સાથે એક ફ્રી’!
gujarati.abplive.com
Updated at:
20 Apr 2022 12:52 PM (IST)
1
એક્ટ્રેસ ઉર્ફી જાવેદ હંમેશા તેના વિચિત્ર ડ્રેસિંગના કારણે ચર્ચાંમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તાજેતરમાં જ ઉર્ફી બેકલોસ ટોપ સાથે બ્રાઉન કલરના પેન્ટમાં જોવા મળી
3
આ ડ્રેસમાં ઉર્ફી જાવેદનો ગોર્જિયસ લૂક જોવા મળ્યો હતો, તસવીરમાં જોઇ શકાય છે કે, તેને બે પેન્ટ પહેરી હતી.
4
તેમણે ગ્રીન કલરના બ્રાલેટને બે જોડી બ્રાઉન પેન્ટ સાથે પેર કરી હતી. જો કે બંને પેન્ટને તેને પહેર્યું નથી.
5
આ બે પેન્ટની તસવીર જોઇને યુઝરે લખ્યું “જ્યારે આપને એક પર એક ફ્રી ટાઉઝરની ઓફર મળી હોય”
6
ઉર્ફીએ એક પેન્ટ કેરી કર્યું છે તો બીજું સેમ કલરનું પેન્ટ આ પેન્ટ સાથે ટીમ અપ કર્યું છે.
7
ઉર્ફી તેની ફેશન સેન્સના કારણે ટ્રોલ્સના નિશાને રહે છે. જો કે તેના એક્સપરિમેન્ટ પર કોઇ અસર નથી પડતી.