VicKat: વિક્કી કૌશલને એરપોર્ટ પર ડ્રોપ કરવા આવી હતી કેટરીના કૈફ, કપલની આ વાતે ખેંચ્યુ લોકોનું ધ્યાન, જુઓ તસવીરો
વિક્કી કૌશલ તેમની અપકમિંગ ફિલ્મ ચુક્કા છુપી 2નું શૂટીંગ મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં કરી રહ્યાં છે. જો કે આ બિઝી શિડ્યુઅલથી નીકળીને તે વાઇફ કેટરીના સાથે ન્યૂ યર સેલિબ્રેશન કરવા પહોચ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા વર્ષના જશ્ન બાદ વિક્કી ફરી ઇંદોર રવાના થયાં. તેને સીઓફ કરવા માટે કેટરીના એરપોર્ટ પહોંચી હતી. પ્રશંસસકોને કેટરીનાનો આ ક્યૂટ જેસ્ટર ખૂબ પસંદ આવ્યો.
કેટરીના કેફે ટેન કલરનો ડ્રેસ પહર્યો હતો તો વિક્કી કૌશલે ડેનિમ સાથે ટેન કલરનું શર્ટ કેરી કર્યું. બંનેએ કારની અંદર પણ માસ્ક પહેર્યું હતું.
બંને કારમાં હોવા છતાં પણ તે માસ્કમાં જોવા મળતાં ફેન્સે તેની આ આદતની પ્રશંસા કરી. યુઝર્સે લખ્યું, ‘વિકેટ મેચ્યોર છે’
વિક્કી કોશલ અને કેટરીનાએ લગ્ન પહેલા 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું. બંને પહેલી વખત અનુપમા ચોપડાની ફિલ્મ કંપેનિયનના શોમાં મળ્યાં હતા.
9 ડિસેમ્બરે સવાઇ માધોપુરના સિક્સ સેંસ રિસોર્ટ બંનેને લગ્નસૂત્રથી બંધાઇ ગયા. જેમાં કબીરખાન, માલવિકા મોહનન, ગુરદાન માન,નેહા ધુપિયા અને કેટલાક અન્ય લોકો પણ સામેલ થયા હતા.