શેરશાહ ફિલ્મ માટે સિદ્ધાર્થ મલ્હોત્રાએ લીધા હતા આટલા કરોડ રૂપિયા, જાણો કિયારા અડવાણી સહિત આખી સ્ટારકાસ્ટની ફી.....
મુંબઇઃ કારગિલ વૉરના હીરો કેપ્ટન વિક્રમ બત્રા પર બનેલી ફિલ્મ શેરશાહને દર્શકોએ ખુબ પસંદ કરી છે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. તેની એક્ટિંગની ખુબ પ્રસંશા કરી છે. આવો જાણીએ આ ફિલ્મની સ્ટારકાસ્ટે પોતાના રૉલ માટે કેટલા રૂપિયા ફી લીધી ચે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ્સ અનુસાર, કેપ્ટન વિક્રમ બત્રાના રૉલને જીવતુ કરનારા સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ ફિલ્મ માટે સાત કરોડ રૂપિયાની ફી લીધી છે.
ફિલ્મમાં વિક્રમ બત્રાની fiancee ડિમ્પલ ચીમાનો રૉલ કરનારી કિયારા અડવાણીએ આ ફિલ્મ માટે ચાર કરોડ રૂપિયાની ફી લીધી છે.
અભિનેતા શિવ પંડિતની શેરશાહ ફિલ્મમાં Lieutenant Sanjeevની Jimmy Jamwalએ ભૂમિકા નિભાવી છે. તેને આ માટે 45 લાખ રૂપિયા લીધા છે.
અભિનેતા નિકેતન ધીરે પણ ફિલ્મમાં સારી ભૂમિકા નિભાવી છે. તેને આના માટે 35 લાખ રૂપિયા લીધા છે.
કેપ્ટન વિક્રમ બત્રાના દોસ્ત Naib Subedar Bansi Lalની ભૂમિકા નિભાવનારા અનિલ ચરણજીતે પોતાની ભૂમિકા માટે 25 લાખ રૂપિયા લીધા છે.
વિક્રમ બત્રાના પિતાની ભૂમિકા નિભાવનારા એક્ટર Pawan Kalyanએ આ માટે 50 લાખ રૂપિયાની ફી લીધી છે. વળી, ફિલ્માં ટેરરિસ્ટ હૈદરનો રૉલ કરનારા એક્ટર Mir Sarwarએ 25 લાખ રૂપિયાની ફી લીધી છે.