ભારતીય ક્રિકેટર શિવમ દુબેએ મુ્સ્લિમ યુવતી સાથે કર્યાં લગ્ન, પછી શું કર્યું કે સોશિયલ મીડિયા પર લોકો ભડકી ગયાં ને કહ્યું, શાદી કી હૈ યા નિકાહ ?
ભારતીય ક્રિકેટર શિવમ દુબે હિન્દુ છે જ્યારે તેમની વાઇફ અંજુમ મુસ્લિમ છે. આ વાતથી અનેક લોકો નારાજ છે અને સોશિયલ મીડિયા પર કપલને ટ્રોલ કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટલાક લોકોએ શિવમના દુવા માંગવાની મુદ્રા પર પણ વિરોધ કર્યો છે. તેમના મેરેજના અને દુવા માંગતા ફોટો જોઇને યુઝર્સ પૂછી રહ્યાં છે કે, તેમણે લગ્ન કર્યાં છે કે નિકાહ?
ભારતીય ક્રિકેટર શિવમ દુબેએ 16 જુલાઇ 2021ની સાંજે અંજુમ ખાન સાથે લગ્ન કરી લીધા. તેની માહિતા સોશિયલ મીડિયા દ્રારા આપવામાં આવી હતી.જો કે હવે ક્રિકેટર શિવમના ફેન્સ એ જાણવા માટે ઉત્સુક છે કે આખરે અંજુમ કોણ છે.
શિવમ દુબેની વાઇફ યૂપીની રહેનાર છે. તેમણે અલીગઢ યુનિવર્સિટીએ(AMU)થી ફાઇન આર્ટસમાં ગ્રેજ્યુએશન કર્યુ છે.
અંજુમ ખાનને એક્ટિંગ અને મોડલિંગમાં ખૂબ જ દિલચશ્પી છે. તે હિન્દી સિરિયલની સાથે આલ્બમમાં પણ કામ કરી ચૂકી છે.
અંજુમ ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેમના ફોટો અને વીડિયો શેર કરતા રહે છે.
શિવમ દુબેની વાઇફ અંજુમ ખાન ખૂબસૂરતીના મામલે હિરોઇનને પણ ટક્કર આપે છે. જોકે શિવમ દુબે અને અંજુમની મુલાકાત ક્યાં અને કયારે થઇ મુદ્દે કોઇ ખુલાસો નથી થયો.