પ્રેમની નિશાની તાજમહેલને જોઈ તેના પ્રેમમાં ડૂબી ગઈ ઈવાન્કા, જુઓ તસવીરોમાં
ઇવાન્કા ટ્રમ્પ આ વર્ષે પોતાના પ્રવાસ પર પતિ જેરેડ કુશનર સાથે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રેમની નિશાની ગણાતા તાજમહલની પ્રસિદ્ધ ડાયના બેન્ચ પર ઇવાન્કાએ પોતાના પતિ જેરેડ કુશનર સાથે એક ખાસ તસવીર પડાવી હતી.
તાજમહલની મુલાકાત બાદ ઇવાન્કાએ ઇન્સ્ટાગ્રામ પર આ તમામ તસવીરો શેર કરી હતી.
ઇવાન્કાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પર લખ્યું કે તાજમહલની ભવ્યતા અને તેની સુંદરતા આપણને તમામને પ્રેરણા આપનારી છે.
ઇવાન્કાની સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પ પણ તાજમહલ જોવા પહોંચ્યા હતા.
તાજમહલ જોવા પહોંચેલી ઇવાન્કાએ અહી પોતાની ટીમ સાથે અનેક તસવીરો ક્લિક કરાવી હતી. ઇવાન્કાએ તાજમહલની તમામ બાબતો જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આગ્રાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સોમવારે તેમની દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ આગ્રામાં તાજમહલ જોવા પહોંચી હતી. ટ્રમ્પની દીકરી ઇવાન્કા અને તેના પતિ જેરેડ કુશનર પણ તાજમહલને નિહાળ્યો હતો.
તાજમહલના રોયલ ગેટમાંથી એન્ટ્રી બાદ ઇવાન્કાએ કેટલોક સમય અહીના પ્રસિદ્ધ ગાર્ડનમાં વિતાવ્યો હતો. આ સમયે તેમની સાથે તેમનો પતિ પણ હાજર રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -