Breakfast tips: નાસ્તમાં સામેલ કરો આ હેલ્ઘી ફૂડ, વજન નહી વધે અને મળી રહેશે ભરપૂર પોષણ
ઇંડામાં વિટામિ ડી, પ્રોટીન હોય છે અને તે હેલ્ધી પણ હોય છે,ટેસ્ટના કારણે પણ તે બાળકોને વધુ પસંદ હોય છે. આપ હેલ્ધી નાસ્તાના ઓપ્શન તરીકે તેને ડાયટમાં સામેલ કરી શકો છો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોફી આપ સવારના નાસ્તા સાથે લઇ શકો છો. તેનાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે અને સુસ્તીને દૂર કરીને તાજગીનો અનુભવ કરાવે છે. તેનાથી હૃદય પણ સ્વસ્થ રહે છે.
હેલ્થી નાસ્તાના ઓપ્શન તરીકે આપ ઓટમીલને લઇ શકો છો. તે શરીરમાં ફેટ જામવાતી પણ રોકે છે.
ચિયા સીડ્સ ખૂબ જ પોષ્ટિક હોય છે અને તે ફાઇબરથી ભરપૂર હોવાથી ભૂખ પણ સંતોષાય છે, વેઇટ લોસ માટે પણ કારગર છે.
ડ્રાયફ્રૂટ પણ એક હેલ્થી નાસ્તો છે. ડ્રાયફ્રૂટ સંતોષજનક પોષ્ટિક, સ્વાદિષ્ટ નાસ્તો છે.રાત્રે પલાળીને સવારે અખરોટ અને બદામ લઇ શકાય છે. જેનાથી હેલ્થને અદભૂત ફાયદા થાય છે.
સવારના નાસ્તા માટે ઉપમા અને મસાલા દલિયા પણ બેસ્ટ ઓપ્શન છે. આ લો કેલેરી નાસ્તાથી ફેટ નથી વધતું અને પોષણ મળી રહે છે.