Athiya Shetty Diet: બી-ટાઉનની નવી દુલ્હન અથિયા શેટ્ટી ગ્લોઈંગ સ્કિન અને ફિટ બોડી માટે ખાય છે આ ફૂડ
Athiya Shetty Diet: બી-ટાઉનની નવી દુલ્હન અથિયા શેટ્ટી ગ્લોઈંગ સ્કિન અને ફિટ બોડી માટે ખાય છે આ ફૂડ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્લોઈંગ સ્કિન અને ફિટનેસ માટે આથિયા શેટ્ટી પહેલા તો ઘરનું ખાવાનું જ પસંદ કરે છે. અભિનેત્રી તેના ભોજનમાં માત્ર તાજો રાંધેલી ઘરની વાનગીઓનો સમાવેશ કરે છે.
હાલમાં જ અથિયા બ્રાઇડ બની, બધા તેની સુંદરતાથી અંજાઇ ગયા હતા. . આથિયા શેટ્ટી દુલ્હન તરીકે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રી ગુલાબી લહેંગામાં પાતળી કમરને ફ્લોન્ટ કરી રહી હતી.
આથિયા શેટ્ટીની ડાયટની વાત કરીએ તો તે સ્વ-શિસ્તનું પાલન કરે છે. તે ફિટ રહેવા માટે માત્ર હેલ્ધી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે.
અભિનેત્રી ઘરે બનાવેલા ખોરાકને તેના ડાયટમાં પ્રાધાન્ય આપે છે. તે નારિયેળ પાણી પણ લે છે, જે એન્ટીઑકિસડન્ટ અને પોષક તત્વોથી ભરપૂર પીણું છે.
આથિયા બપોરેની ચુસ્તીને દૂર કરવા માટે લીંબુ અને ફુદીનાનું પાણી પીવે છે. જો કે તે તેમાં સુગર નથી નાખતી
અથિયા કેલરીને બર્ન કરવા માટે માટે માર્શલ આર્ટ કરે છે. તેના પિતા સુનીલ શેટ્ટીની જેમ અથિયાને પણ મિક્સ્ડ માર્શલ આર્ટની તાલીમ લેવી ગમે છે. આમ કરવાથી શરીર સ્ફૂર્તિલુ રહે રહે છે અને કેલેરી બર્ન થાય છે.
અભિનેત્રી તેના દિવસની શરૂઆત ફળોના મોટા બાઉલથી કરે છે. કેએલ રાહુલની પત્ની કાર્બોહાઇડ્રેટ્સને જરાય નકારતી નથી. તે ઘણીવાર સ્વાદિષ્ટ સ્પેગેટી અરેબિટ્ટાની લિજ્જત પણ માણવાનું પસંદ કરે છે.