Beauty Tips: સોનાક્ષી સિન્હાની જેમ સુંદર દેખવા માટે આ વસ્તુઓનો કરો ઉપયોગ, તમારી ત્વચા ચમકદાર બની જશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2024 11:24 AM (IST)
1
મોટાભાગની છોકરીઓ સોનાક્ષી સિન્હાની જેમ સુંદર દેખાવાનો પ્રયાસ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જો તમે પણ સોનાક્ષીની જેમ સુંદર દેખાવા ઈચ્છો છો, તો તમે તેના દ્વારા સૂચવેલી આ ટિપ્સ અપનાવી શકો છો.
3
સોનાક્ષી સિન્હા તેની સ્ટાઇલિશ સ્ટાઇલ અને સુંદરતા માટે હંમેશા ચર્ચામાં રહે છે.
4
સોનાક્ષીએ લોકડાઉન દરમિયાન એક તસવીર પોસ્ટ કરી હતી, જેના કેપ્શનમાં તેણે ઘીનો ઉલ્લેખ કર્યો હતો.
5
સોનાક્ષીએ જણાવ્યું કે તેની મમ્મીએ તેને ઘીની રેસિપી આપી હતી, ત્યારથી તે ત્વચા પર ઘીનો ઉપયોગ કરી રહી છે.
6
તમે સોનાક્ષી જેવી ત્વચા મેળવવા માટે પણ ઘીનો ઉપયોગ કરી શકો છો. તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.