Dinner for Diabetes: ડાયાબિટિસના દર્દીઓએ રાત્રે આ રીતનો લેવો જોઇએ આહાર
સુગરના દર્દીઓએ રાત્રે ખૂબ જ હળવો ખોરાક લેવો જોઈએ. જો તમે ડાયાબિટીસથી પીડિત છો, તો રાત્રે કાર્બોહાઇડ્રેટ અને મીઠી વસ્તુઓ ખાવાનું ટાળો. આવો જાણીએ કે રાત્રે ડાયાબિટીસના દર્દીએ કેવો આહાર લેવો જોઈએ. (Photo- Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપ રાત્રે સૂપ પી શકો છો. ખાસ કરીને શાકભાજી સાથે તૈયાર કરેલો સૂપ તમારા માટે હેલ્ધી છે. (Photo- Freepik)
રાત્રે તળેલી વસ્તુઓ ખાવાનું ટાળો. તેનાથી તમારી સમસ્યા વધી શકે છે.
સુગરના દર્દીઓએ રાત્રે મીઠાઈ ન ખાવી જોઈએ. તે તેમની બ્લડ સુગર વધારી શકે છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ વધી જાય છે.
લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ, નારિયેળ વગેરેને મિક્સ કરીને શાક તરીકે ખાઈ શકાય છે. . (Photo- Freepik)
જો તમને કંઈપણ ખાવાનું મન ન થતું હોય તો તમે રાત્રે માત્ર 1 ગ્લાસ તજનું પાણી પીધા પછી સૂઈ શકો છો.
આ સિવાય રાત્રે ઓટ્સ, રાગી, બાજરીના લોટમાંથી બનાવેલ 1 થી 2 રોટલી અને દાળ ખાઓ. આનાથી વધુ ખાશો નહીં.