Honey for Weight loss: વજન ઓછું કરવું હોય તો 6 રીતે કરો મધનું સેવન
gujarati.abplive.com
Updated at:
02 Jun 2022 12:54 PM (IST)
1
વજન ઓછું કરવા માટે મધ ખૂબ જ લાભકારી છે. મધના સેવનથી ઝડપથી વેઇટ લોસ કરી શકાય છે. મધમાં એન્ટી ઇમ્ફલેમેટરી ગુણ જોવા મળે છે. જે શરીરના સોજોને ઓછું કરે છે. આ સિવાય પણ મધના સેવનના અનેક ફાયદા છે. (Photo- Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
દૂધમાં મધ મિક્સ કરીને પાવાથી પણ વજન ઉતરે છે. (Photo- Freepik)
3
લીંબુ અને મધનું એકસાથે સેવન કરવાથી શરીરના વધતા વજનને નિયંત્રિત કરી શકાય છે. (Photo- Freepik)
4
તજ પાવડર સાથે મધનું સેવન કરવાથી બેલી ફેટ ઓછી થાય છે. (Photo- Freepik)
5
વરિયાળીના પાણીમાં મધ મિક્સ કરીને પણ વજન ઘટે છે. (Photo- Freepik)
6
મધના પાણીમાં લીબું નીચોવીને પીવાથી પણ વજન ઘટે છે. (Photo- Freepik)
7
વજન ઘટાડવામાં કારગર ગ્રીન ટીમાં મધ મિક્સ કરીને પીવાથી પણ વજન ઝડપથી ઘટે છે. (Photo- Freepik)