વધુ પાણી પીવું પણ શરીર માટે છે હાનિકારક, થઇ શકે છે આ સમસ્યા, જાણો ક્યાં સમયે ન પીવું જોઇએ પાણી
gujarati.abplive.com
Updated at:
23 Mar 2022 12:12 PM (IST)
1
પાણી આપની ત્વચા શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. પાણીથી એક નહીં અનેક બીમારોનો ઇલાજ શક્ય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જો કે કેટલીક વખત આપને પાણી પીવું ભારે પડી શકે છે. ક્યારેય પણ હેવી વર્કઆઉટ બાદ તરત જ પણી ન પીવો
3
પાણી પીધા બાદ તરત જ સૂવુ ન જોઇએ. જો આપને તીખું લાગ્યું હોય તો પાણી ન પીવો તેની જગ્યાએ દુધ પીવો
4
ક્યારેય પણ ભોજન કર્યાં પહેલા અને ભોજન બાદ પાણીનું સેવન ન કરો.
5
જે પાણીમાં આર્ટીફિશયલ મીઠાસ હોય તેને પીવાનું કરવાનું ટાળવું જોઇએ. આવા પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી નથી.
6
જો આપ જરૂરિયાતથી વધુ પાણી પીવો છો તો આપના શરીરમાં સોડિયમની માત્રા ઘટી જાય છે, જેના કારણે ચકકર આવે છે અને થકાવટ લાગે છે.